Aerial view of a modern commercial building surrounded by hills.

કોઈ બાંધછોડ વિના એન્ટરપ્રાઇઝ કૉમર્સ

  • Alo Yoga
  • Bark
  • Dermalogica
  • Glossier
  • JB Hi-Fi
  • Mejuri
  • Ruggable
  • Tecovas
  • Athletic Greens

બોર્ડ પણ અવગણી ન શકે તેવાં પરિણામો

સુધી

36%

વધુ સારું કન્વર્ઝન1

33%

ઓછો સરેરાશ TCO2

20%

વધુ ઝડપી માઇગ્રેશન3

300+

વર્ષમાં નવી સુવિધાઓ

કન્વર્ઝન એટલું વધારે કે અશક્ય લાગે

આ કોઈ જાદુ નથી, આ ગણિત છે. Shopify Checkout સ્પર્ધકોની તુલનામાં 36% સુધી વધુ સારું કન્વર્ઝન આપે છે.1

AI ચૅટમાં વેચાણ કરો

ખરીદદારોને અગ્રણી AI પ્લેટફોર્મ પર પ્રોડક્ટ શોધવા દો અને Agentic Storefronts વડે ઝડપથી ચેકઆઉટ કરવા દો.

બિલ્ટ-ઇન AI વડે વધુ ઝડપથી કામ કરો

Shopify ના બિલ્ટ-ઇન AI આસિસ્ટન્ટ, Sidekick વડે માત્ર સેકન્ડોમાં ડેટાનું વિશ્લેષણ કરો, સામગ્રી જનરેટ કરો અને કોડ વિકસાવો.

25 કરોડથી વધુ ઉચ્ચ-ઇરાદા ધરાવતા ખરીદદારો, માત્ર Shopify પર

Shop Pay ના વન-ટેપ ચેકઆઉટ વડે ખરીદદારોને તરત જ કન્વર્ટ કરો, અને રિપ્લેટફોર્મ કર્યા વિના તેને ઝડપથી ઉમેરો.

ખર્ચ ઘટાડો, મહત્ત્વાકાંક્ષાઓ નહીં

Shopify નો માલિકીનો કુલ ખર્ચ (TCO) સરેરાશ 33% વધુ સારો છે, જેથી તમે બચતનું વિકાસ માટે ફરીથી રોકાણ કરી શકો.2

આંખ ઝપકાવતા જ તમારી સાઇટ લોડ થઈ જશે

Shopify સાઇટ્સ અન્ય પ્લેટફોર્મ પરના સ્ટોર કરતા 2.4 ગણી વધુ ઝડપથી અને સરેરાશ 1.8 ગણી વધુ ઝડપથી રેન્ડર થાય છે. સાઇટ સ્પીડમાં માત્ર 0.5 સેકન્ડનો સુધારો પણ કન્વર્ઝન વધારી શકે છે.4

ઝડપથી માઇગ્રેટ કરો, વધુ ઝડપથી વિકાસ કરો

EY ના સંશોધન સાબિત કરે છે કે સ્પર્ધકોની સરખામણીમાં Shopify નું અમલીકરણ 20% વધુ ઝડપી છે.3

Green dial showing 20% faster migration.

નાની શરૂઆત કરો કે મોટું વિચારો. બંને રીતે, ઝડપથી આગળ વધો.

Checkout screen for side tables with a Shop Pay express checkout option.

તમારું પ્લેટફોર્મ જાળવી રાખો. Shop Pay ઉમેરો. વધુ કન્વર્ટ કરો. સ્પીડ ઘટાડ્યા વિના આ બધું મેળવો.

Shop Pay એક્સપ્લોર કરો 

ગ્લોબલ કૉમર્સમાં $1.8 ટ્રિલિયનથી વધુ પ્રોસેસ કરનાર પ્લેટફોર્મ પસંદ કરો5

Commerce product grid showing apparel, accessories, and footwear across store cards.

વધુ કન્વર્ટ કરવા, ગ્રાહકો જાળવી રાખવા અને સૌથી યાદગાર શૉપિંગ અનુભવો બનાવવા માટે કલ્પના કરી શકાય તેવી દરેક ઑનલાઇન ચેનલ પર વેચાણ કરો.

B2C એક્સપ્લોર કરો 

વિશ્વનું AI કૉમર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતું પ્લેટફોર્મ પસંદ કરો

Universal Commerce Protocol એ Shopify અને Google નું એક ઓપન સ્ટાન્ડર્ડ છે, જે AI એજન્ટ્સની દરેક નવી લહેર સાથે તમારા કેટલોગ અને ચેકઆઉટને કાર્યરત રાખે છે.

તમારા આગામી ત્રિમાસિક ગાળાને યાદગાર બનાવો

કેટેગરીના લિડર્સ માટે, પછી ભલે તે કોઈપણ કેટેગરી હોય

  • Tecovas

    Tecovas

    Mejuri

    Mejuri

    ALDO

    ALDO

    EVEREVE

    EVEREVE

    Tuckernuck

    Tuckernuck

    Gymshark

    Gymshark

    Boden

    Boden

    Spanx

    Spanx

    Aviator Nation

    Aviator Nation

    Everlane

    Everlane

    Tecovas

    Tecovas

    Mejuri

    Mejuri

    ALDO

    ALDO

    EVEREVE

    EVEREVE

    Tuckernuck

    Tuckernuck

    Gymshark

    Gymshark

    Boden

    Boden

    Spanx

    Spanx

    Aviator Nation

    Aviator Nation

    Everlane

    Everlane

જાણો, ઉત્કૃષ્ટ બ્રાંડ્સ કઈ રીતે વધુ ઉત્કૃષ્ટ બને છે

Case study cover for EVEREVE, showing an EVEREVE storefront exterior.

EVEREVE એ 8 મહિનામાં 103 સ્ટોર લૉન્ચ કર્યા અને રેકોર્ડબ્રેક વેચાણ હાંસલ કર્યું

કેસ સ્ટડી વાંચો 
Case study cover for Skullcandy, showing a skateboarder riding past a building.

Skullcandy માત્ર 90 દિવસમાં Shopify પર માઇગ્રેટ થયું, અને રજાઓ દરમિયાનની આવકમાં 45% વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ હાંસલ કરી

કેસ સ્ટડી વાંચો 
Case study cover for Represent, showing a team meeting in an office.

Represent માઇગ્રેટ થયું છે અને આવકમાં £100 મિલિયન સુધી પહોંચવાના માર્ગ પર છે

કેસ સ્ટડી વાંચો 
Case study cover for Parachute, showing someone standing on cream-colored bedding.

Parachute એ ડેવલપમેન્ટની જટિલતા દૂર કરી અને $1 મિલિયનથી વધુની બચત કરી

કેસ સ્ટડી વાંચો 
Case study cover for Bark, showing a woman seated indoors during an interview.

Bark ને રજાઓ દરમિયાન સબ્સ્ક્રિપ્શનમાં 8% વૃદ્ધિ અને કન્વર્ઝનમાં 6% વધારો મળ્યો

કેસ સ્ટડી વાંચો 

લીડર્સ બીજા લીડર્સની કદર કરે છે

Gartner

Shopify ને 2025 Gartner® Magic Quadrant™ માં લીડર તરીકે નામ આપવામાં આવ્યું છે, જેને 'એબિલિટી ટુ એક્ઝિક્યુટ' માટે સર્વોચ્ચ સ્થાન મળ્યું છે

રિપોર્ટ વાંચો 
IDC

2024 માં IDC B2C કૉમર્સ પ્લેટફોર્મ્સમાં Shopify ને લીડર તરીકે નામ આપવામાં આવ્યું છે

રિપોર્ટ વાંચો 
Forrester

Forrester Wave™: કૉમર્સ સોલ્યુશન્સ, Q3 2026માં Shopifyને અગ્રણી અને એકમાત્ર ગ્રાહકોની પસંદ તરીકે જાહેર કરવામાં આવ્યું

રિપોર્ટ વાંચો 
Gartner

'ક્રિટિકલ કેપેબિલિટીઝ ફોર ડિજિટલ કૉમર્સ' ના AI કૉમર્સ યુઝ કેસ માટે Gartner® દ્વારા Shopify ને #1 ક્રમાંક આપવામાં આવ્યો હતો

રિપોર્ટ વાંચો 

તમને લક્ષ્ય સુધી સૌથી પહેલાં પહોંચાડતા પાર્ટનર્સ

સર્વિસ પાર્ટનર્સ

એજન્સીઓ અને કન્સલ્ટન્સીઓ જે Shopify નો ઊંડો અનુભવ ધરાવે છે. તેઓ માઇગ્રેશન, કસ્ટમ બિલ્ડ, ઇન્ટિગ્રેશન અને તેની સાથે જોડાયેલું બધું જ સંભાળે છે.

પ્રમાણિત ટેક્નોલોજી પાર્ટનર્સ

તપાસેલી ઍપ અને ઇન્ટિગ્રેશન્સ, જે માર્કેટિંગ, ફુલફિલમેન્ટ, ઍનાલિટિક્સ, સબ્સ્ક્રિપ્શન અને તેનાથી આગળ પણ Shopify ની સુવિધાઓને વિસ્તૃત કરે છે.
  • Lazer
  • Form Factory
  • IM Digital
  • Domaine
  • Zaelab
  • Teifi Digital
  • Diff
  • Anatta
  • We Make Websites
  • CQL
  • VML
  • Tryzens

વધુ વિકાસ. ઓછો ખર્ચ. કોઈ જ બાંધછોડ નહીં.

1 એપ્રિલ 2023 માં બિગ થ્રી ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ સાથે પૂર્ણ થયેલા એક અભ્યાસ પર આધારિત.

2 બધી કિંમતો સરેરાશ છે. ઉત્તર અમેરિકામાં મુખ્ય પ્લેટફોર્મ્સ પર TCO નો અભ્યાસ કરવા માટે એક અગ્રણી સ્વતંત્ર કન્સલ્ટિંગ ફર્મ દ્વારા નવેમ્બર 2023 થી ફેબ્રુઆરી 2024 વચ્ચે હાથ ધરવામાં આવેલા અને Shopify દ્વારા કમિશન્ડ સંશોધન મુજબનો ડેટા.

3 Shopify દ્વારા કમિશન્ડ અને EY દ્વારા પ્રકાશિત સંશોધનમાંથી ડેટા (ઑક્ટોબર 2025). બધી કિંમતો સરેરાશ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં પ્લેટફોર્મ માઇગ્રેટ કરનારા વૈશ્વિક મુખ્ય બજારો અને સાત સ્પર્ધક સેટ્સમાં $50-$500 મિલિયન+ ની વચ્ચે GMV ધરાવતા 300 થી વધુ સંગ���નોના સર્વેક્ષણ પર આધારિત ડેટા. મે 2022 થી જૂન 2025 નો ડેટા.

4 સાઇટ સ્પીડનો ડેટા લગભગ 200,000 સાર્વજનિક રૂપે ઉપલબ્ધ ડેટા પૉઇન્ટ પરથી મેળવેલ છે. વધુ માહિતી માટે સંપૂર્ણ બ્લૉગ પોસ્ટ વાંચો.

5 Shopify ની શરૂઆતથી અત્યાર સુધીનું સંચિત Shopify GMV.

Gartner, Magic Quadrant for Digital Commerce, આદિત્ય વાસુદેવન, એન્ટ ડફિન અને અન્ય., 3 નવેમ્બર 2025

Gartner, Critical Capabilities for Digital Commerce, સેન્ડી શેન, આદિત્ય વાસુદેવન અને અન્ય., 3 નવેમ્બર 2025

GARTNER એ યુએસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે Gartner, Inc. અને/અથવા તેના સહયોગીઓનો નોંધાયેલ ટ્રેડમાર્ક અને સર્વિસ માર્ક છે અને MAGIC QUADRANT એ Gartner, Inc. અને/અથવા તેના સહયોગીઓનો નોંધાયેલ ટ્રેડમાર્ક છે અને અહીં પરવાનગી સાથે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સર્વાધિકાર સુરક્ષિત.

Gartner તેના સંશોધન પ્રકાશનોમાં દર્શાવેલ કોઈપણ વિક્રેતા, પ્રોડક્ટ અથવા સેવાનું સમર્થન કરતું નથી અને ટેક્નોલોજી વપરાશકર્તાઓને માત્ર એવા વિક્રેતાઓને પસંદ કરવાની સલાહ આપતું નથી જેમને સર્વોચ્ચ રેટિંગ્સ અથવા અન્ય ડેઝિગ્નેશન મળ્યું હોય. Gartner સંશોધન પ્રકાશનોમાં Gartner ના સંશોધન સંગઠનના અભિપ્રાયો સામેલ હોય છે અને તેને હકીકત તરીકે માનવા જોઈએ નહીં. Gartner આ સંશોધનના સંબંધમાં વ્યક્ત કે સૂચિત તમામ વૉરંટીને અસ્વીકાર કરે છે, જેમાં કોઈ ચોક્કસ હેતુ માટે વ્યાપારીકતા અથવા યોગ્યતાની કોઈપણ વૉરંટીનો પણ સમાવેશ થાય છે.